(Credit Image : instagram)

21  : November

એશા દેઓલનો જન્મ 2 નવેમ્બર 1981ના રોજ મહારાષ્ટ્રમાં થયો છે

(Credit Image : instagram)

એશા દેઓલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ

એશા દેઓલ

(Credit Image : instagram)

એશા દેઓલ એક અભિનેત્રી અને મોડેલ છે

બોલિવુડ

(Credit Image : instagram)

એશા દેઓલ અભિનેતા ધર્મેન્દ્ર અને અભિનેત્રી હેમા માલિનીની દીકરી છે

માતા

(Credit Image : instagram)

અભિનેતા સની દેઓલ અને બોબી દેઓલ એશા દેઓલના સાવકા ભાઈઓ છે

સાવકા ભાઈ

(Credit Image : instagram)

 એશા દેઓલને આહના નામની એક નાની બહેન છે

બહેન

(Credit Image : instagram)

 એશા દેઓલને આહના નામની એક નાની બહેન છે

બહેન

(Credit Image : instagram)

એશા દેઓલ અભય દેઓલની પહેલી પિતરાઈ બહેન છે

અભય દેઓલ

(Credit Image : instagram)

29 જૂન 2012ના રોજ એશા દેઓલે ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

એશા દેઓલ અને ભરત તખ્તાનીના લગ્નજીવનના 11 વર્ષ પછી અલગ થયા

ભરત તખ્તાની

(Credit Image : instagram)

 એશા દેઓલ અને ભરત તખ્તાની 2 બાળકોના માતા-પિતા છે

2 બાળકો