(Credit Image : instagram)

17 :August 

એલ્વિશ યાદવનું સાચું નામ સિદ્ધાર્થ યાદવ છે 

(Credit Image : instagram)

એલ્વિશ યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1997ના રોજ ગુરુગ્રામમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

એલ્વિશ યાદવનો જન્મ એક હિન્દુ યાદવ પરિવારમાં થયો હતો

યાદવ પરિવાર

(Credit Image : instagram)

એલ્વિશ યાદવના પિતાનું નામ રામ અવતાર યાદવ 

પિતા

(Credit Image : instagram)

એલ્વિશ યાદવની માતાનું નામ સુષ્મા યાદવ છે

માતા

(Credit Image : instagram)

એલ્વિશ યાદવની એક મોટી બહેન કોમલ યાદવ પણ છે 

બહેન

(Credit Image : instagram)

એલ્વિશ યાદવનો એક ભાઈ પણ હતો જેનું અવસાન થયું છે

ભાઈનું નિધન

(Credit Image : instagram)

એલ્વિશ યાદવને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ચાહકો ફોલો કરે છે

ચાહકો

(Credit Image : instagram)

 એલ્વિશ યાદવ બિગ બોસ ઓટીટી-2નો વિજેતા છે

બિગ બોસ વિજેતા

(Credit Image : instagram)

એલ્વિશ યાદવ કરોડો રુપિયાનો માલિક છે

કરોડો રુપિયા