મોદી કેબિનેટમાં મંત્રી બનેલા ચિરાગ પાસવાન કેટલું ભણેલા છે? જાણો અહી

10 June 2024 

Image - Socialmedia

લોકસભા ચૂંટણીમાં જીત બાદ ચિરાગ પાસવાનની ખુબ જ ચર્ચા થઈ રહી છે.

Image - Socialmedia

હવે ચિરાગ પાસવાનને મોદી કેબિનેટમાં પણ જગ્યા મળી ગઈ છે અને ગઈકાલે પાસવાને શપથ પણ લીધા છે.

Image - Socialmedia

પાસવાનની એટલી ચર્ચાઓ ચાલી રહી છે કે છેલ્લા 13 દિવસમાં તેના મિલિયનસમાં ફોલોવર્સ થઈ ગયા છે

Image - Socialmedia

ત્યારે આ બધાની વચ્ચે ચિરાગ પાસવાન કેટલુ ભણેલા છે તે દરેક વ્યક્તિ જાણવા માંગે છે 

Image - Socialmedia

આ સાથે કેવી રીતે રાજનિતીમાં આવ્યાને લઈને ચર્ચા થઈ રહી છે

Image - Socialmedia

ચિરાગ પાસવાન બુંદેલખંડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં B.Tech ડિગ્રી મેળવી છે.

Image - Socialmedia

તેણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કર્યો છે. આ સાથે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. જો કે આમાં તેમને સફળતા મળી ન હતી.

Image - Socialmedia

તેમણે 2011માં મિલે ના મિલે હમ નામની એક ફિલ્મમાં કામ કર્યુ છે.  જેમાં તેની સાથે કંગના રનૌત હતી.

Image - Socialmedia

ચિરાગ પાસવાન 2014માં પહેલીવાર લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદ 2019માં પણ જીત્યા અને હવે 2024માં પણ જીત મેળવી

Image - Socialmedia