23 June 2024

ખાલી પેટ બિલકુલ ના કરવું આ વસ્તુઓનું સેવન, થઈ શકે છે મોટી સમસ્યા

Pic credit - Socialmedia

Pic credit - Socialmedia

બ્રેકફાસ્ટ દિવસનું સૌથી જરુરી મીલ માનવામાં આવે છે. સવારનો નાસ્તો બોડીને દિવસભર એક્ટિવ રાખે છે

Pic credit - Socialmedia

કેટલાક લોકો ઉઠતાની સાથે ચા-કોફી, બિસ્કીટ કે જ્યુસ જેવા ડ્રિંક લે છે. પણ ખરેખર સવારે ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકાર સાબિત થઈ છે

Pic credit - Socialmedia

એવી ઘણી બધી વસ્તુઓ છે જે ખાલી પેટે ખાવાથી તમને પ્રોબ્લમ થઈ શકે છે જાણો કઈ છે તે વસ્તુ

Pic credit - Socialmedia

સવારમાં ખાલી પેટ નારંગી જેવા સાઈટ્રિક ફ્રુટનુ સેવન કરવુ હાનિકારક છે કારણકે તે એસિટિક છે જેથી ખાલી પેટ તેનુ સેવન કરવાથી એસિડિટી અને અપચોની સમસ્યા થઈ શકે છે.

Pic credit - Socialmedia

લોકો સવારમાં ઉઠતા જ ચા-કોફી પીવે છે પણ તેનાથી એસિડિટી, બ્લોટિંગ અને હાર્ટ બર્ન અને પાચનની સમસ્યા ઉભી કરી શકે છે

Pic credit - Socialmedia

કાચા શાકભાજીનું ખાલી પેટ સેવન કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર થાય છે કારણ કે તેમાં હાઈ ફાયબર છે તેથી ખાલી પેટે સેવન કરવાથી અપચો થઈ શકે 

Pic credit - Socialmedia

 બિસ્કિટ, બ્રેડ જેવી વસ્તુઓનું પણ ખાલી પેટે સેવન ન કરવું કારણ કે તે મેંદા માંથી બનેલુ હોય છે જે લાંબા ગાળે સ્થૂળતા વધારે છે

Pic credit - Socialmedia

આ સાથે સુગર વાળી વસ્તુઓનું સેવન કરવાનું પણ ટાળવુ જોઈએ તે બ્લડ સુગર વધારી શકે છે

Pic credit - Socialmedia