(Credit Image : instagram)

28 : October

ડાયના પેન્ટી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે

(Credit Image : instagram)

100 વર્ષ જૂના ઘરમાં રહેતી અભિનેત્રીનો પરિવાર જુઓ

ડાયના પેન્ટી

(Credit Image : instagram)

ડાયના પેન્ટીનો જન્મ 2 નવેમ્બર 1985ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

ડાયના પેન્ટીના પિતા પારસી અને માતા કોંકણી ખ્રિસ્તી હતા

પિતા

(Credit Image : instagram)

ડાયના પેન્ટીએ મુંબઈની સેન્ટ એગ્નેસ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો

અભ્યાસ

(Credit Image : instagram)

ડાયના પેન્ટીએ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી માસ મીડિયામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે

કોલેજ

(Credit Image : instagram)

ડાયના પેન્ટીએ કરિયરની શરુઆત એક મોડલ તરીકે કરી હતી  

મોડલ

(Credit Image : instagram)

અભિનેત્રીએ 2012 માં ફિલ્મ 'કોકટેલ' થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

ડાયના પેન્ટી છેલ્લા 12 વર્ષથી બોયફ્રેન્ડ સાથે લવ ઈન રિલેશનશીપમાં રહે છે

બોયફ્રેન્ડ

(Credit Image : instagram)

ડાયના પેન્ટી પેટ લવર છે

ડાયના પેન્ટી