(Credit Image : instagram)

08: December

દિયા મિર્ઝાનો જન્મ 9 ડિસેમ્બર, 1981ના રોજ હૈદરાબાદમાં થયો હતો

(Credit Image : instagram)

દિયાના લગ્ન 2014માં ઉદ્યોગપતિ સાહિલ સંઘા સાથે થયા હતા

લગ્ન

(Credit Image : instagram)

પરંતુ બંન્નેએ 2019માં અલગ થવાની જાહેરાત કરી હતી

છુટાછેડા

(Credit Image : instagram)

 2021માં દિયાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા

વૈભવી રેખી

(Credit Image : instagram)

દિયા મિર્ઝાને એક પુત્ર અવયાન છે

દીકરો

(Credit Image : instagram)

દિયાની કુલ સંપત્તિ 22 કરોડ હોવાનો અંદાજ છે

સંપત્તિ

(Credit Image : instagram)

દિયા લક્ઝરી કારની પણ શૌખીન છે

કાર

(Credit Image : instagram)

દિયા મિર્ઝાએ 2001માં ફિલ્મ 'રહા હૈ તેરે દિલ મેં' થી ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

દિયા એક ફિલ્મ માટે 1 થી 2 કરોડ રૂપિયા લે છે

ચાર્જ

(Credit Image : instagram)

 ફિલ્મો ઉપરાંત દિયા મિર્ઝા સોશિયલ મીડિયામાંથી પણ સારી કમાણી કરે છે

નેટવર્થ