(Credit Image : instagram)

30  : September

 યશસ્વી જયસ્વાલનો જન્મ 28 ડિસેમ્બર 2001ના રોજ થયો હતો

(Credit Image : instagram)

ધ્રુવ જુરેલનો જન્મ 21 જાન્યુઆરી 2001ના રોજ આગ્રામાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

 ધ્રુવ જુરેલના પિતાનું નામ નેમ સિંહ જુરેલ છે,જેમણે કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો

પિતા

(Credit Image : instagram)

 ધ્રુવ જુરેલની માતા કમલેશ દેવી છે

માતા

(Credit Image : instagram)

ધ્રુવની માતાએ દીકરાને ક્રિકેટર બનવા માટે પોતાના ઘરેણાં ગીરવે મૂક્યા હતા

સંધર્ષ

(Credit Image : instagram)

ધ્રુવને નાનપણથી જ ક્રિકેટર બનવાની ઇચ્છા હતી

વિકેટકીપર

(Credit Image : instagram)

ધ્રુવે ઈગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ

ડેબ્યુ

(Credit Image : instagram)

 ધ્રુવ જુરેલે 10 જાન્યુઆરી 2021ના ​ T20I ડેબ્યૂ કર્યું હતુ

ટી20 ડેબ્યુ

(Credit Image : instagram)

2023માં તેણે IPLમાં ડેબ્યૂ કર્યું હતું

આઈપીએલ ડેબ્યુ

(Credit Image : instagram)

 તે 2020ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ઉપ-કેપ્ટન તરીકે રમ્યો હતો

વર્લ્ડ કપ