(Credit Image : instagram)

11   : November

જુઓ ધર્મેન્દ્રના પરિવારમાં કોણ કોણ છે

(Credit Image : instagram)

ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા, એક પ્રકાશ કૌર સાથે અને બીજા હેમા માલિની સાથે

2 લગ્ન

(Credit Image : instagram)

ધર્મેન્દ્રનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પરિવાર માનવામાં આવે છે

સૌથી મોટો પરિવાર

(Credit Image : instagram)

 પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રને ચાર બાળકો છે

4 બાળકો

(Credit Image : instagram)

 હેમા માલિની અને ધર્મેન્દ્રને બે પુત્રીઓ છે

દીકરી

(Credit Image : instagram)

ધર્મેન્દ્રના કુલ 6 બાળકો અને 13 પૌત્રો છે

 13 પૌત્રો 

(Credit Image : instagram)

પહેલા લગ્નથી સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ

પહેલા લગ્ન

(Credit Image : instagram)

ધર્મેન્દ્રને બીજા લગ્નથી 2 દીકરી છે એશા અને આહના

બીજા લગ્ન

(Credit Image : instagram)

ધર્મેન્દ્રએ ફિલ્મી કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો

300 ફિલ્મ

(Credit Image : instagram)

 ધર્મેન્દ્રના ડાયલોગ આજે પણ ખુબ ફેમસ છે

ડાયલોગ