(Credit Image : instagram)

03  : November

દીપ્તિ શર્માનો જન્મ 24 ઓગસ્ટ 1997ના રોજ થયો છે

(Credit Image : instagram)

દીપ્તિ શર્મા એક ઓલરાઉન્ડર છે

ઓલરાઉન્ડર

(Credit Image : instagram)

દીપ્તિ શર્મા ડાબા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે બોલિંગ કરે છે. 

દીપ્તિ શર્મા 

(Credit Image : instagram)

દીપ્તિ શર્માને ODI વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવી હતી

પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ

(Credit Image : instagram)

 5 ભાઈ બહેનમાં દીપ્તિ શર્મા સૌથી નાની છે

5 ભાઈ-બહેન

(Credit Image : instagram)

દીપ્તિ શર્માની માતાનું નામ સુશીલા છે

માતા

(Credit Image : instagram)

દીપ્તિ શર્માના પિતાનું નામ ભગવાન શર્મા છે

પિતા

(Credit Image : instagram)

દીપ્તિ શર્માને 9 વર્ષની નાની ઉંમરે ક્રિકેટની રમતમાં રસ પડ્યો હતો

કરિયર

(Credit Image : instagram)

દીપ્તિ શર્માએ 2014માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો  

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ

(Credit Image : instagram)

દીપ્તિ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 વિકેટ લેનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે

100 વિકેટ