(Credit Image : instagram)

20 : August 

બેક સ્ટેજ ડાન્સરમાંથી હિરોઈન બની ડેઝી શાહ

(Credit Image : instagram)

ડેઝી શાહનો જન્મ 25 ઓગસ્ટ 1984ના રોજ થયો હતો

જન્મ

(Credit Image : instagram)

 બોલિવુડ અભિનેત્રી ડેઝી શાહ એક ગુજરાતી પરિવારમાંથી છે

ગુજરાતી પરિવાર

(Credit Image : instagram)

ડેઝી શાહના પિતા કાપડ મિલમાં કામ કરતા હતા

પિતા

(Credit Image : instagram)

ડેઝી શાહએ તેનું પ્રારંભિક શિક્ષણ મુંબઈથી મેળવ્યું હતું

શિક્ષણ

(Credit Image : instagram)

ડેઝી શાહ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

ગુજરાતી ફિલ્મ

(Credit Image : instagram)

ડેઝી શાહની પહેલી ફિલ્મ સુપરહિટ રહી હતી

પહેલી ફિલ્મ

(Credit Image : instagram)

ડેઝી શાહ ફિલ્મ જય હો માં સલમાન ખાન સાથે જોવા મળી હતી

જય હો

(Credit Image : instagram)

ડેઝી શાહ માત્ર બોલિવુડ જ નહી પરંતુ કન્નડ અને ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે

બોલિવુડ

(Credit Image : instagram)

ડેઝી શાહ  કરોડો રૂપિયાની માલિક છે

કરોડો રુપિયા