(Credit Image : instagram)

18 : August 

 સીપી રાધાકૃષ્ણનના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

 રાધાકૃષ્ણન RSS અને ભારતીય જન સંઘ જેવા સંગઠનો સાથે સંકળાયેલા છે

  RSS  

(Credit Image : instagram)

ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ તમિલનાડુમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

સીપી રાધાકૃષ્ણનના પિતાનું નામ સી. કે. પોનુસામી છે

પિતા

(Credit Image : instagram)

 સીપી રાધાકૃષ્ણનની માતાનું નામ કે. જાનકી છે

માતા

(Credit Image : instagram)

 સીપી રાધાકૃષ્ણનનું પુરું નામ ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન છે

 ચંદ્રપુરમ પોનુસ્વામી રાધાકૃષ્ણન 

(Credit Image : instagram)

રાધાકૃષ્ણનના પિતાનું નિધન થઈ ચૂક્યું છે

પિતાનું નિધન

(Credit Image : instagram)

સીપી રાધાકૃષ્ણનના લગ્ન 22 નવેમ્બર 1985ના રોજ સુમતિ સાથે થયા છે

પત્ની

(Credit Image : instagram)

સીપી રાધાકૃષ્ણનને 2 બાળકો છે, એક દીકરો અને એક દીકરી

2 બાળકો

(Credit Image : instagram)

રાધાકૃષ્ણ કોલેજ લેવલ પર ટેબલ ટેનિસ ચેમ્પિયન પણ રહી ચૂક્યા છે.

ટેબલ ટેનિસ