આ વસ્તુઓનું સેવન વધારી શકે છે હાર્ટ એટેકનો ખતરો, જાણો અહીં
6 June 2024
Image - Instagram
આપણા આહારમાં ઘણી એવી વસ્તુઓ છે જે આપણા શરીર અને હાર્ટની હેલ્થ માટે સારી નથી તેમ છતા તેનું સેવન કરીએ છીએ
Image - Instagram
હાર્ટને હેલ્ધી રાખવું ખુબ જરુરી છે આ માટે તમારે તમારા રોજિંદા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ દૂર કરવો પડશે
Image - Instagram
ત્યારે કઈ એવી વસ્તુઓ છે કે જે હાર્ટ એટેકનો ખતરો વધારે છે, જાણો અહી
Image - Instagram
સોફ્ટ ડ્રિંક્સ આ એક સૌથી ખતરનાક પીણું છે જેમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધુ હોય છે જેના સેવનની હાર્ટ કમજોર થઈ જાય છે અને શરીરમાં ઓક્સિજન સ્તર ઘટી જાય છે
Image - Instagram
વધારે પડતો તેલ વાળો આહાર આપણા લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે
Image - Instagram
બટાકાની ચિપ્સમાં ટ્રાન્સ ફેટ, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ અને એવી ઘણી બધી વસ્તુઓ હોય છે જે તમારા સ્વાસ્થ્ય અને હૃદય માટે બિલકુલ સારી નથી.
Image - Instagram
પિઝા અને મેંદામાંથી બનતી તમામ વસ્તુઓમાં ફેટ અને સોડિયમની માત્રા વધુ હોય છે.આ સાથ વધારે પડતુ ચીઝ પણ હાર્ટ માટે નુકસાનકારક છે.
Image - Instagram
સિગરેટ અને આલ્કોહોલ જેવી વસ્તુઓ પણ લિવર અને ફેફસા ખરાબ કરે છે જેની અસર હાર્ટ પર થઈ શકે છે.