9.8.2024
રાઈનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા
Image - Social Media
ભારતની મોટાભાગની વાનગીના વઘારમાં રાઈનો ઉપયોગ કરવામાં આવે છે.
રાઈનું સેવન કરવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે.
રાઈમાં મેગ્નેશિયમથી ભરપૂર હોય છે જે આપણી નર્વસ સિસ્ટમને આરામ આપે છે.
સંધિવામાં દુ:ખાવો હોય તો રાઈના દાણાને કપૂર સાથે પીસીને લગાવવ
ાથી રાહત રહે છે.
લીવરની સમસ્યાને દૂર કરવા માટે રાઈનું સેવન કરી શકાય છે.
રાઈની પેસ્ટને એરંડાના પાન પર નવશેકુ કરીને લગાવવી દુખાવાની જગ્યા પર બાંધવાથી રાહત મળે છે.
ભૂખ અને તરસ ન લાગે ત્યારે રાઈને મધ સાથે સેવન કરવાથી લાભ થાય છે.
રાઈનું સેવન કરવાથી વાત, પિત્ત અને કફને નિયંત્રિત થાય છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
ઘરવખરીની આ 8 વસ્તુઓ થાય છે એક્સપાયર, ઉપયોગ કરવાથી થઈ શકે છે નુકસાન
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
આ પણ વાંચો