3.8.2024

તજનું સેવન કરવાથી થાય  છે અનેક ફાયદા

Image - Freepik 

તજનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.

પેટમાં સામાન્ય દુખાવો અને છાતીમાં બળતરા થતી હોય તો તમે તજનું સેવન કરવુ જોઈએ.

તજમાં કેલ્શિયમ સારી માત્રામાં હોવાથી તેનું સેવન લાભદાયક છે.

તજનું સેવન કરવાથી હાડકા મજબૂત કરવામાં પણ મદદ રુપ થાય છે.

ગરમ પાણીમાં તજનો પાઉડર નાખીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે.

તજનું સેવન કરવાથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે.

તજનું સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.