સવારે ખાલી પેટે એલચીનું સેવન કરો સેવન, થશે આ ગજબના ફાયદા

23 July 2024

તમારા કિચનમાં રહેલી એલચી ભોજનમાં સ્વાદ અને સુગંધને વધારવાનું કામ કરે છે

એલચી એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી બાયોટિકથી ભરપૂર હોય છે. તેનુ સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે.

સવારે ખાલી પેટે લીલી એલચીના પાણીનુ સેવન કરવાથી વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

એલચીનું સેવનથી પેટમાં ચૂંક કે અપચો દૂર થાય છે. તેનાથી ચયાપચયની ક્રિયા પણ સુધરે છે.

સારા મેટાબોલિઝમને કારણે તમે આસાનીથી વજન ઘટાડી શકો છો. 

એલચીનું પાણી બનાવવા માટે સૌથી પહેલા આપે એલચીને ફોલી તેના બીજ બહાર કાઢી લો

એક ગ્લાસમાં આખી રાત એલચીના છોતરા અને બીજને પાણીમાં પલાળી દો, સવારે ઉઠીને એ પાણી પી લો

આ પાણી રોજ પીવાથી એક મહિનામાં જ તમારુ વજન ઓછુ થવાનુ શરૂ થઈ જશે.