(Credit Image : instagram)

19 : August 

ચિરંજીવીનો જન્મ 22 ઓગસ્ટ 1955ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો

(Credit Image : instagram)

ચિરંજીવીના પિતાનું નામ કોનિડેલા વેંકટ રાવ અને અંજના દેવી છે

પિતા

(Credit Image : instagram)

ચિરંજીવીના પિતા કોનિડેલા વેંકટ રાવ કોન્સ્ટેબલ હતા 

પિતા કોન્સ્ટેબલ

(Credit Image : instagram)

ચિરંજીવીને નાનપણથી જ અભિનયમાં રસ હતો

અભિનય

(Credit Image : instagram)

ફિલ્મોની સાથે સાથે ચિરંજીવી રાજકારણમાં પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે

રાજકારણ

(Credit Image : instagram)

ચિરંજીવીએ 1980માં સુરેખા સાથે લગ્ન કર્યા

પત્ની

(Credit Image : instagram)

ચિરંજીવી 3 બાળકોનો પિતા છે

3 બાળકો

(Credit Image : instagram)

ચિરંજીવીને ત્રણ બાળકો છે ,પુત્રીઓ સુષ્મિતા અને શ્રીજા, અને રામ ચરણ 

2 દીકરી

(Credit Image : instagram)

દીકરો રામચરણ ફિલ્મ ઉદ્યોગના મેગા સ્ટાર છે

દીકરો

(Credit Image : instagram)

ચિરંજીવીના પુત્ર રામ ચરણને એક પુત્રી છે

રામ ચરણ