(Credit Image : instagram)

08  : October

ચિરાગ રામવિલાસ પાસવાન એક ભારતીય રાજકારણી અને ભૂતપૂર્વ અભિનેતા છે

(Credit Image : instagram)

ચિરાગ કુમાર પાસવાનનો જન્મ 31 ઓક્ટોબર 1982 રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

ચિરાગ પાસવાનના પિતાનું નામ રામવિલાસ પાસવાન છે

પિતા

(Credit Image : instagram)

રામવિલાસ પાસવાને 2 લગ્ન કર્યા હતા

પિતાના 2 લગ્ન

(Credit Image : instagram)

ચિરાગ પાસવાનની માતાનું નામ રીના શર્મા છે

માતા

(Credit Image : instagram)

ચિરાગ પાસવાનને એક બહેન, નિશા પાસવાન છે

બહેન

(Credit Image : instagram)

ચિરાગ પાસવાનની સાવકી માતાનું નામ રાજકુમારી દેવી છે, અને તેમની બે સાવકી બહેનો છે 

સાવકી માતા

(Credit Image : instagram)

ચિરાગ પાસવાને ઝાંસીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાંથી  ડ્રોપઆઉટ છે 

શિક્ષણ

(Credit Image : instagram)

ચિરાગ પાસવાને હિન્દી ફિલ્મ મિલે ના મિલે હમ (2011)માં અભિનય કર્યો છે

ફિલ્મ

(Credit Image : instagram)

 હાજીપુર લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય, લોકસભા સભ્ય 

રાજકારણ