(Credit Image : instagram)

24 : August 

ચેતેશ્વર પૂજારાનો જન્મ 25 જાન્યુઆરી 1988ના રોજ રાજકોટમાં થયો છે

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાની માતાનું 2005 માં અવસાન થયું હતુ

માતા

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાના પિતા અરવિંદ પૂજારા છે

પિતા

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાના પિતા અને કાકા સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી ખેલાડીઓ હતા

પિતા-કાકા ક્રિકેટર

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાને ક્રિકેટનો વારસો મળ્યો છે

ક્રિકેટ વારસો

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાએ જે. જે. કુંડલિયા કોલેજમાંથી બીબીએ પૂર્ણ કર્યું

અભ્યાસ

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાના લગ્ન પૂજા પાબારી સાથે થયા છે

લગ્ન

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાને અદિતિ નામની પુત્રી છે

દીકરી

(Credit Image : instagram)

ચેતેશ્વર પૂજારાની પત્ની પૂજા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું છે

પત્ની પૂજા

ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટ 2025ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે

સંન્યાસ