(Credit Image : instagram)

25  : November

સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બર 1981ના રોજ થયો છે

(Credit Image : instagram)

   સેલિના જેટલી બોલિવુડ અભિનેત્રી છે

અભિનેત્રી

(Credit Image : instagram)

   સેલિના જેટલીએ 2001માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો

સેલિના જેટલી

(Credit Image : instagram)

   મિસ યુનિવર્સ 2001માં ચોથી રનર-અપ બની હતી 

મિસ યુનિવર્સ 

(Credit Image : instagram)

   સેલિનાના પિતા વિક્રમ કુમાર જેટલી ભારતીય સેનામાં કર્નલ હતા

પિતા

(Credit Image : instagram)

    સેલિનાની પહેલી ફિલ્મ "જાનિશેન"નું શૂટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું

પહેલી ફિલ્મ

(Credit Image : instagram)

   સેલિના જેટલીએ ઑસ્ટ્રિયન અને હોટેલ માલિક પીટર હાગ સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image : instagram)

   સેલિના જેટલીએ  માર્ચ 2012માં જન્મેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો

બાળકો

(Credit Image : instagram)

   સેલિના જેટલીના એક બાળકનું હૃદયની ખામીને કારણે મૃત્યુ થયું છે

3 બાળકો

(Credit Image : instagram)

   સેલિના જેટલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સોશિયલ મીડિયા