1.8.2024

ઘરમાં રાખેલું મીઠું એક્સપાયર થયેલુ છે  ? જાણો

Image - getty Image, Freepik 

દરેક પ્રકારના ભોજનમાં મીંઠાનો ઉપયોગ કરવામાં આવે છે.

મીઠાનો રંગ બદલાઈ જાય અથવા તેમાં ડાઘ દેખાવા લાગે તો મીઠું ખરાબ થઈ ગયુ છે.

તમે મીઠાનો ટેસ્ટ કરીને પણ જાણી શકો છો કે તે ખરાબ થઈ ગયું છે કે નહીં.

મીઠાનો સ્વાદ સામાન્ય કરતા અલગ એટલે કડવો લાગી રહ્યો છે. તો મીઠું ખરાબ થઈ ગયુ છે.

મીઠામાં ભેજ લાગી જાય અથવા તો તેમાં ગઠ્ઠા થઈ જાય તો મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ.

ભેજવાળા મીઠાને તડકામાં મુકો છતા પણ સુકાઈ જતુ નથી તો મીઠુ એક્સપાયર થઈ ગયુ છે.

મીઠું એક્સપાયર થયુ છે કે નહીં તે જાણવા માટે એક ગ્લાસમાં ગરમ પાણી લો. તેમાં મીઠું અને લીંબુનો રસ નાખો. આ મિશ્રણમાંથી પરપોટા આવે તો તમારુ મીઠું સારુ છે.

મીઠાની શેલ્ફ લાઈફ માટે તમે તેને સ્ટોવ અને ડિશવોશર કે સિંક પાસે રાખવાનું ટાળો.