હિરામંડીની બિબ્બોજાનનો Cannesમાં જલવો, અદિતી સામે ફીકી પડી ઈન્ટરનેશનલ હસીનાઓ

24 May, 2024 

Image - Instagram

અદિતિ રાવ હૈદરી સંજય લીલા ભણસાલીની હીરામંડીઃ ધ ડાયમંડ બઝારથી ખૂબ ચર્ચામાં છે.

Image - Instagram

હીરામંડીમાં બિબ્બોજનનું પાત્ર ભજવીને હેડલાઇન્સ બનાવનારી અદિતિ રાવ હૈદરી હવે તેના કાન્સના લૂક માટે હેડલાઇન્સમાં છે.

Image - Instagram

અદિતિએ હાલમાં જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024નો પોતાનો લુક શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ પોતાને અભિનેત્રીના વખાણ કરવાથી રોકી શક્યા નથી. 

Image - Instagram

37-વર્ષીય સ્ટારે કાન્સમાં લાંબો, ટાઈટ-ફિટેડ, ગ્લેમરસ મોનોક્રોમ ડ્રેસ પહેર્યો હતો, આ જોઈ ચાહકો તેના લૂકના વખાણ કરી રહ્યા છે.

Image - Instagram

અદિતિ રાવ હૈદરીએ ક્લાસિકલ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 

Image - Instagram

અદિતિએ ફક્ત કાનની બુટ્ટી અને વીંટી સાથે તેનો લુક પૂર્ણ કર્યો. હવે અદિતિને તેના એલિગેન્ટ લુક માટે ઘણી પ્રશંસા મળી રહી છે. અદિતિનો આ દેખાવ ચાહકોને જૂના હોલીવુડ ગ્લેમરની યાદ અપાવી રહ્યો છે.

Image - Instagram

અદિતિએ આ પહેલા યલ્લો કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તેણે ગજગામિની વૉકને ફરી રિક્રિએટ કર્યો હતો

Image - Instagram

આ વીડિયોમાં અદિતિ ગૌરી અને નૈનિકાના ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી.  

Image - Instagram

આ દરમિયાન તેની ટીમના કેટલાક સભ્યો પણ અદિતિ સાથે જોવા મળ્યા હતા. તેણીએ ફ્લોરલ ગાઉન પહેર્યું હતું અને હંમેશની જેમ સુંદર દેખાતી હતી.

Image - Instagram