(Credit Image : instagram)

28 :  May

વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં સૌથી નાનો ખેલાડી છે

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ છે

 રાજસ્થાન રોયલ્સ

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશી IPL 2026 માં ધૂમ મચાવી રહ્યો છે

 IPL 2026 

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશીએ હૈદરાબાદ સામે 12 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા

વૈભવ સૂર્યવંશી 

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રન બનાવ્યા હતા

29 બોલમાં 97 રન 

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશીને અંડર 19 ટૂર્નામેન્ટ માટે 20 હજાર રુપિયા મળે છે

પગાર

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.1 કરોડમાં ખરીદ્યો છે

 1.1 કરોડમાં ખરીદ્યો

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશી જાહેરાત દ્વારા સારી કમાણી કરે છે

જાહેરાત

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશીની કુલ નેટવર્થ રિપોર્ટ મુજબ અંદાજે 2 થી 3 કરોડ છે

નેટ વર્થ

(Credit Image : instagram)

વૈભવ સૂર્યવંશીનો જન્મ બિહારમાં 27 માર્ચ 2011ના રોજ થયો હતો

જન્મ