(Credit Image : instagram)

02 : December

  અભિનેતા બોમન ઈરાનીએ 44 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતુ

(Credit Image : instagram)

બોમન ઈરાનીનો જન્મ 2 ડિસેમ્બર, 1959ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

બોમન ઈરાનીને ૩ બહેનો છે, શિરીન, શેનાઝ અને રોશન

3 બહેન

(Credit Image : instagram)

બોમન ઈરાનીની પત્નીનું નામ ઝેનોબિયા ઈરાની છે

પત્ની

(Credit Image : instagram)

બોમન ઈરાનીએ 1985માં ઝેનોબિયા સાથે લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

બોમન ઈરાનીને બે પુત્રો છે, દાનિશ અને કાયોઝ ઈરાની છે

દીકરા

(Credit Image : instagram)

બોમન ઈરાની અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે

ફિલ્મ

(Credit Image : instagram)

બોમન ઈરાની વેઈટર અને ફોટોગ્રાફર તરીકે કામ કરી ચૂક્યા છે

બોમન ઈરાની  

(Credit Image : instagram)

બોમન ઈરાનીએ સેન્ટ મેરી સ્કૂલમાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતુ

શિક્ષણ

(Credit Image : instagram)

બોમન ઈરાનીએ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે

100 ફિલ્મ