(Credit Image : instagram)

21 : August 

ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં થયો છે

(Credit Image : instagram)

ભૂમિકા  ચાવલાના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા 

પિતા

(Credit Image : instagram)

ભૂમિકા  ચાવલા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે

3 ભાઈ-બહેનો

(Credit Image : instagram)

 ભૂમિકા ચાવલાએ તેલુગુ ફિલ્મ યુવાકુડુ (2000) થી કારકિર્દીની શરૂઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

ભૂમિકા  ચાવલાએ 1998 ના શો 'હિપ હિપ હુરે' માં કામ કર્યું હતું

ટીવી શો

(Credit Image : instagram)

ભૂમિકા ચાવલા  ફિલ્મ 'તેરે નામ'થી ફેમસ થઈ છે

તેરે નામ

(Credit Image : instagram)

ભૂમિકા  ચાવલાએ વિવિધ ભાષાની 50 થી વધુ ફિલ્મો કરી છે

ફિલ્મો

(Credit Image : instagram)

ભૂમિકા  ચાવલાની કુલ સંપત્તિ 15 કરોડ રૂપિયા છે

સંપત્તિ

(Credit Image : instagram)

લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. 

લાઈમલાઈટ

(Credit Image : instagram)

ભૂમિકા ચાવલા એક દીકરાની માતા છે

દીકરો