29/03/2024

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન

Image - Social Media

આ લિસ્ટમાં પ્રથમ ઈ-સ્કૂટર છે Lectrix LXS 2.0

આ ઈ-સ્કૂટરની રેન્જ 98 km છે અને એક્સ-શોરૂમ કિંમત 79,999 રૂપિયા છે

બજાજ ચેતક ઈ-સ્કૂટરમાં શાનદાર ફીચર્સ સાથે બે બેટરી ઓપ્શન આવે છે

બજાજ ચેતકની એક્સ-શોરૂમ કિંમત 1.15 લાખ રૂપિયાથી શરૂ થાય છે

Ola S1 Proની કિંમત 1.36 લાખથી શરૂ થાય છે, તેની રેન્જ 195 km સુધીની છે

TVS iQube ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1.56 થી 1.62 લાખની વચ્ચે છે. 

આ સ્કૂટરની ટોપ સ્પીડ 78 km પ્રતિ કલાક છે, તેની રેન્જ 145 કિલોમીટર સુધીની છે

Ather 450X પણ બે બેટરી પેક વિકલ્પો સાથે આવે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 1.38 લાખ છે