ભાવનગરના 8 જોવાલાયક સ્થળો, જેની સુંદરતા જોઈને જ ઉતરી જશે તમામ થાક
04 Aug 2024
નીલમબાગ પેલેસ ભાવનગરમાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. આ ઘર આધારિત સ્થળને હોટલને મુલાકાતી પ્રવાસીઓને આવકારવા અને તેમને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા માટે હોટેલમાં રૂપાંતરિત કરાયુ છે
આ ભારતની સૌથી જૂની લાઇબ્રેરીઓમાંની એક છે, જે બ્રિટિશ યુગની છે અને તેમાં ભાવનગરના દરેક ખૂણે-ખૂણા વિશે ઉપયોગી માહિતીથી ભરપૂર પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે.
બાર્ટન લાઇબ્રેરી અને મ્યુઝિયમ
આ બીચ તેની એડવેન્ચર એક્ટિવિટી માટે ઘણો પ્રખ્યાત છે. અહીં અનેક નવા નવા દુર્લભ પક્ષીઓ જોવા મળે છે. આ પક્ષીઓનો લેન્ડિંગ અને લંચ પોઈન્ટ છે. શાંતિ અને એકાંત માટે ભાવનગરનું આ સૌથી શ્રેષ્ઠ સ્થળ છે.
ગોપનાથ બીચ
અહીં ગુજરાતનું ઘણુ પ્રખ્યાત મંદિર આવેલુ છે. સ્વામિનારાયણ જીને સમર્પિત આ મંદિર ધાર્મિક, શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિઓનું સંયોજન પ્રદાન કરે છે. અહીંના લોકો આ મંદિરને અક્ષરવાડી મંદિર કહે છે
સ્વામિનારાયણ મંદિર
ગૌરીશંકર તળાવ વિક્ટોરિયા નેશનલ પાર્કની મધ્યમાં આવેલું છે. આ ભાવનગરનું પ્રખ્યાત પિકનિક સ્પોટ પણ છે.
ગૌરીશંકર તળાવ
ભાવનગરનો આ પાર્ક ખૂબ જ ખાસ છે અને દરેક પ્રવાસીએ તેને અચૂક જોવો જ જોઈએ. પાર્કમાં મોર, નીલગાય, શિયાળ, ઘુવડ જેવા વન્યજીવો પણ જોવા મળશે.
વિક્ટોરિયા નેચર પાર્ક
ભાવનગરના લોકો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે ખૂબ જ આદર ધરાવે છે. તેમની સ્મૃતિમાં બનેવાયેલુ આ એક સંગ્રહાલય છે જે તેના મુલાકાતીઓને ગાંધીજીના ઐતિહાસિક યુગ અને જીવનમાં ડોકિયુ કરાવે છે.