30 august 2024

કમરના દુખાવાથી છો પરેશાન? આ ઘરેલું ઉપચાર તાત્કાલિક આપશે રાહત

Pic credit - Socialmedia

કમરમાં દુખાવો એકદમ સામાન્ય છે. તે કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે.

Pic credit - Socialmedia

પણ મહિલાઓમાં આ સ્થિતિ વધારે જોવા મળે છે અને મોટાભાગની મહિલા કમરના દુખાવાથી પરેશાન હોય છે.

Pic credit - Socialmedia

પણ મહિલાઓમાં આ સ્થિતિ વધારે જોવા મળે છે મોટાભાગની મહિલા કમરના દુખાવાથી પરેશાન હોય છે.

Pic credit - Socialmedia

કેટલીક વખત દુખાવો એટલી હદ સુધી થવા લાગે છે કે તેમના માટે ઉઠવું, બેસવું અને ચાલવું પણ મુશ્કેલ બની જાય છે.

Pic credit - Socialmedia

પીઠના દુખાવાથી રાહત મેળવવાની કેટલીક ટિપ્સ, જેને અનુસરીને તમે ઘરે બેઠા જ કમરના દુખાવાથી રાહત મેળવી શકો છો.

Pic credit - Socialmedia

કમરમાં દુખાવો થવા લાગે ત્યારે શરીરને થોડું સ્ટ્રેચ કરો, ખાસ કરી કમર અને પેટના ભાગને આગળ તરફ જુકાવો આવું રોજ કરો

Pic credit - Socialmedia

કમરના દુખાવાથી રાહત મેળવવા સરસવના તેલથી માલિશ કરો અને પછી હુંફાળા પાણીથી સ્નાન કરો.

Pic credit - Socialmedia

કોલ્ડ અને હોટ બેગનો ઉપયોગ કરો. આવી સ્થિતિમાં, કોલ્ડ બેગ કમર પર લગાવવાથી ન માત્ર દુખાવો ઓછો થાય છે પણ સોજાથી પણ રાહત મળે છે.

Pic credit - Socialmedia

કમરના દુખાવાથી રાહત મેળવવા રોજ રાતે હળદર વાળુ દૂધ પીવો તેનાથી દુખાવો દૂર થઈ જશે

Pic credit - Socialmedia