(Credit Image : instagram)

07 : September

આયુષ્માન ખુરાના એક અભિનેતા અને સંગીતકાર છે

(Credit Image : instagram)

આયુષ્માન ખુરાનાનો જન્મ 14 સપ્ટેમ્બર 1984ના રોજ ચંદીગઢમાં થયો હતો

આયુષ્માન ખુરાના 

(Credit Image : instagram)

તેના માતા-પિતાના નામ પૂનમ અને પી. ખુરાના છે

આયુષ્માન ખુરાના 

(Credit Image : instagram)

આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષી હતા

પિતા

(Credit Image : instagram)

આયુષ્માન ખુરાનાનું સાચું નામ નિશાંત ખુરાના હતું 

 નિશાંત ખુરાના  

(Credit Image : instagram)

 3 વર્ષની ઉંમરે તેના માતાપિતાએ તેનું નામ બદલીને આયુષ્માન રાખ્યું હતું

નામ

(Credit Image : instagram)

આયુષ્માન ખુરાનાનો એક નાનો ભાઈ છે, અભિનેતા અપારશક્તિ ખુરાના

 અપારશક્તિ ખુરાના

(Credit Image : instagram)

આયુષ્માનના લગ્ન 2008માં  તાહિરા કશ્યપ સાથે થયા હતા

લગ્ન

(Credit Image : instagram)

આયુષ્માન ખુરાનાને એક પુત્ર અને પુત્રી, વિરાજવીર અને વરુષ્કા છે

બાળકો

(Credit Image : instagram)

2012માં ફિલ્મ 'વિકી ડોનર' થી ડેબ્યૂ કર્યું

બોલિવુડ ડેબ્યુ