(Credit Image : instagram)

01  : October

ઓલરાઉન્ડર અક્ષર પટેલનો આવો છે પરિવાર

(Credit Image : instagram)

અક્ષર પટેલનો જન્મ 20 જાન્યુઆરી 1994ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

જે ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વપૂર્ણ ભાગ છે

ગુજરાતી ખેલાડી

(Credit Image : instagram)

 અક્ષર પટેલના પિતા રાજેશ પટેલ છે

પિતા

(Credit Image : instagram)

અક્ષર પટેલની માતા પ્રીતિબેન પટેલ છે

માતા

(Credit Image : instagram)

 અક્ષર પટેલને એક મોટો ભાઈ અને એક મોટી બહેન શિવાની પટેલ પણ છે

ભાઈ-બહેન

(Credit Image : instagram)

 અક્ષર પટેલના લગ્ન મેહા પટેલ સાથે થયા છે

પત્ની

(Credit Image : instagram)

 અક્ષર પટેલની પત્ની એક ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે

 ડાયેટિશિયન 

(Credit Image : instagram)

 અક્ષર પટેલને એક પુત્ર છે

દીકરો

(Credit Image : instagram)

 અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે

કેપ્ટન