(Credit Image : instagram)

06  : October

23વર્ષની ઉંમરે 28 વર્ષ મોટા અભિનેતા સાથે કિસિંગ સીનથી ચર્ચામાં આવી

(Credit Image : instagram)

કરોડોની માલિક છે અવનીત કૌર

અવનીત કૌર

(Credit Image : instagram)

અવનીત કૌરનો જન્મ 13  ઓક્ટોબર 2001ના રોજ પંજાબમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

અવનીત કૌરની માતાનું નામ સોનિયા નંદરા છે

માતા

(Credit Image : instagram)

અવનીત કૌરના પિતાનું નામ અમનદીપ સિંહ નંદરા છે

પિતા

(Credit Image : instagram)

અવનીત કૌરે 2010માં 8 વર્ષની ઉંમરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

અવનીત કૌરે મુંબઈના કાંદિવલીની કોલેજમાંથી વાણિજ્યમાં ડિગ્રી મેળવી હતી

અભ્યાસ

(Credit Image : instagram)

અવનીત ટીવી પર સૌથી વધુ લોકપ્રિય સિરિયલ 'અલાદ્દીનથી ફેમસ થઈ છે

ટીવી સિરીયલ

(Credit Image : instagram)

અવનીત કૌર સોશિયલ મીડિયા સ્ટાર છે

સોશિયલ મીડિયા

(Credit Image : instagram)

અવનીતને લક્ઝરી કારનો શોખ છે

  લક્ઝરી કારનો શોખ