અવનીત કૌરની Cannesમાં જબરદસ્ત એન્ટ્રી, કર્યું એવું કે ફેન્સ થયા દિવાના, જુઓ-Video

25 May, 2024 

Image - Instagram

ફ્રાન્સમાં 77મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ઈવેન્ટમાં માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના તમામ સેલેબ્સ ભાગ લઈ રહ્યા છે.

Image - Instagram

આ બધાની વચ્ચે ટીવીથી લઈને બોલિવૂડ સુધી ફેમસ બનેલી એક્ટ્રેસ અવનીત કૌરે કાન્સ ડેબ્યું કર્યું છે .

Image - Instagram

કાન્સમાં પહોચવું અવનીતનું સપનું હતુ જે સાકાર થયુ છે

Image - Instagram

આ ઈવેન્ટના રેડ કાર્પેટ પર પહોંચતા અભિનેત્રી પપારાઝીને જબરદસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે

Image - Instagram

અભિનેત્રી રેડ કાર્પેટ પર પોઝ આપતી આગળ વધે છે અને ત્યાં કાન્સની સીડી ચડતા પહેલા મંદિરની સીડીની જેમ તેને પગે લાગે છે-VIDEO

Image - Instagram

આ જોયા પછી, ચાહકો સહિત વિદેશીયો પણ અભિનેત્રીના સંસ્કારોના વખાણ કરી રહ્યા છે.

Image - Instagram

કાન્સના રેડ કાર્પેટ પર બ્લુ શોર્ટ ડ્રેસ પહેરીને અવનીત કૌર પહોંચી હતી. તેના ડ્રેસ પાછળથી લાંબો હતો. 

Image - Instagram

અવનીત અહીં ભારતીય સંસ્કૃતીની ઝલક આપે છે. આ માટે પહેલા સીડીને સ્પર્શ કરી પગે લાગેે છે અને પછી તેના પર ચઢે છે.

Image - Instagram