(Credit Image : instagram)

05  : November

આથિયા શેટ્ટીના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીનો જન્મ 5 નવેમ્બર 1992ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીના પિતાનું નામ સુનીલ શેટ્ટી છે

પિતા

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીની માતાનું માના શેટ્ટી છે

માતા

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીના ભાઈનું નામ અહાન શેટ્ટી છે

ભાઈ

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીએ 2023માં  કે. એલ. રાહુલ સાથે લગ્ન કર્યા હતા 

લગ્ન

(Credit Image : instagram)

 2025માં આથિયા શેટ્ટીએ એક પુત્રી, ઇવારાનો જન્મ આપ્યો હતો

જન્મ

(Credit Image : instagram)

માતા બન્યા પછી આથિયાએ બોલિવૂડ છોડી દીધું

બોલિવુડ

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીએ 2015 માં ફિલ્મ 'હીરો' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

ફિલ્મ

(Credit Image : instagram)

આથિયા શેટ્ટીનો પતિ ક્રિકેટર છે

ક્રિકેટર