(Credit Image : instagram)

21 : October

અસરાની બોલિવૂડના ફેમસ કોમેડી કલાકાર હતા

(Credit Image : instagram)

અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં એક મધ્યમ વર્ગમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

અસરાનીનું નિધન 20 ઓક્ટોબર 2025ના રોજ થયું છે

નિધન

(Credit Image : instagram)

અસરાનીને ચાર બહેનો અને ત્રણ ભાઈઓ છે

ભાઈ-બહેનો

(Credit Image : instagram)

અસરાનીએ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું 

અભ્યાસ

(Credit Image : instagram)

અસરાનીએ જયપુરમાંથી ગ્રેજ્યુએશન કર્યું

ગ્રેજ્યુએશન

(Credit Image : instagram)

અસરાનીએ જયપુરના ઓલ ઈન્ડિયા રેડિયોમાં વોઈસ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું

 વોઈસ આર્ટિસ્ટ

(Credit Image : instagram)

અસરાનીની પત્નીનું નામ મંજુ બંસલ છે

પત્ની

(Credit Image : instagram)

અસરાનીને નવીન નામનો એક દીકરો છે

દીકરો

(Credit Image : instagram)

અસરાનીએ 350 થી વધુ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે

ફિલ્મ