(Credit Image : instagram)

12 :August 

અરશદ વારસીનો જન્મ 19 એપ્રિલ 1968ના રોજ થયો હતો

(Credit Image : instagram)

 અરશદ વારસીના પિતાનું નામ અહેમદ અલી ખાન છે

પિતા

(Credit Image : instagram)

 અરશદ વારસીની માતાનું અવસાન થયું છે

માતા

(Credit Image : instagram)

અરશદ વારસીના પિતાનું કેન્સરથી અવસાન થયું છે

પિતાનું નિધન

(Credit Image : instagram)

અરશદ વારસીનો એક સાવકો ભાઈ, અનવર અને એક બહેન, આશા પણ છે

સાવકો ભાઈ

(Credit Image : instagram)

 અરશદ વારસીના લગ્ન મારિયા ગોરેટ્ટી સાથે થયા છે

લગ્ન

(Credit Image : instagram)

 અરશદ વારસીને બે બાળકો છે ,એક પુત્ર, જેકે વારસી અને એક પુત્રી, જેન ઝો વારસી

દીકરી

(Credit Image : instagram)

 અરશદ વારસીએમહેશ ભટ્ટની ફિલ્મ 'કાશ' માં સહાયક દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

અરશદ વારસીએ પોતાનું બાળપણ હોસ્ટેલમાં વિતાવ્યું હતું

બાળપણ

(Credit Image : instagram)

અરશદ વારસી  ડાન્સર અને કોરિયોગ્રાફર પણ છે

કોરિયોગ્રાફર