(Credit Image : instagram)

28 : October

અર્જુન બિજલાણીનો જન્મ 31 ઓક્ટોબર1982ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો

(Credit Image : instagram)

અર્જુન બિજલાણીના પિતાનું નામ સુદર્શન બિજલાણી છે

પિતા

(Credit Image : instagram)

અર્જુન બિજલાણીની માતાનું નામ શક્તિ બિજલાણી છે

માતા

(Credit Image : instagram)

અર્જુન બિજલાણીનો એક નાનો ભાઈ નિરંજન બિજલાણી છે

ભાઈ

(Credit Image : instagram)

અર્જુન બિજલાનીએ 20 મે 2013ના નેહા સ્વામી સાથે લગ્ન કર્યા

પત્ની

(Credit Image : instagram)

અર્જુન બિજલાની અને નેહા એક બાળકના માતાપિતા છે

બાળક

(Credit Image : instagram)

અર્જુન બિજલાણીના દીકરાનું નામ અયાન બિજલાની છે

દીકરો

(Credit Image : instagram)

અર્જુન બિજલાણી ફિલ્મો અને ટીવી સીરિયલમાં કામ કરે છે

બોલિવુડ

(Credit Image : instagram)

અર્જુન બિજલાણીનું શાળાકીય શિક્ષણ બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે

શિક્ષણ

(Credit Image : instagram)

અર્જુન બિજલાણીએ કોલેજનું શિક્ષણ એચ.આર. કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી મેળવ્યું હતું

કોલેજ