(Credit Image : instagram)

17  : November

અપારશક્તિ ખુરાનાનો જન્મ 18 નવેમ્બર 1987ના રોજ ચંદીગઢમાં થયો હતો

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાનાએ ચંદીગઢમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ લીધું છે

શિક્ષણ

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાના હરિયાણા અંડર-19 ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યો છે

અપારશક્તિ ખુરાના  

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાનાનો પરિવાર ચંદીગઢમાં રહે છે

પરિવાર

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાનાના પિતા પી. ખુરાના એક જ્યોતિષી અને લેખક હતા

પિતા

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાનાની માતા પૂનમ ખુરાના ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાનાના મોટા ભાઈ આયુષ્માન ખુરાના પણ બોલિવૂડ અભિનેતા છે

ભાઈ

(Credit Image : instagram)

અપારશક્તિએ 7 સપ્ટેમ્બર, 2014 ના રોજ ઉદ્યોગપતિ આકૃતિ આહુજા સાથે લગ્ન કર્યા 

પત્ની

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાનાને એક પુત્રી, આરઝોઈ એ. ખુરાના છે

દીકરી

(Credit Image : instagram)

અપારશક્તિ ખુરાના દંગલ , સ્ત્રી , પતિ પત્ની ઔર વો, અને સ્ત્રી 2માં જોવા મળી ચૂક્યો છે

ફિલ્મ