5 july 2024

અનંત-રાધિકાની ગરબા નાઈટની સામે આવી તસ્વીરો, થનારી વહુએ પહેરી ગુજરાતી સાડી

Pic credit - Socialmedia

અનંત-રાધિકાની મામેરુ વિધિ 3 જુલાઈએ કરવામાં આવી હતી, જેમાં અંબાણી પરિવારના સંબંધીઓ અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો.

Pic credit - Socialmedia

મામેરુ વિધિ બાદ હવે અનંત-રાધિકાના ગરબા નાઈટનો એક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

Pic credit - Socialmedia

આ ઈવેન્ટમાં પરિવારના લોકો અને કેટલાક ખાસ ફ્રેન્ડ સામેલ થયા હતા.જેમાં માનુષી છિલ્લર, વીર પહાડિયા, શિખર પહાડિયા ઘણા લોકો સાથે પોઝ આપી રહ્યા છે.

Pic credit - Socialmedia

ગરબા નાઈટથી રાધિકા અંનતના ફોટો સામે આવ્યા છે. રાધિકા ગુજરાતી સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે

Pic credit - Socialmedia

દુલ્હન બનવા જઈ રહેલી રાધિકા મર્ચેંટે ગરબા નાઈટમાં જાંબલી કલરની સાડી પહેરી હતી. જેની સાથે ગોલ્ડન અને મહેંદી કલરનો દુપટ્ટો એકસાઈડ લગાવ્યો હતો.

Pic credit - Socialmedia

રાધિકાની  સાડીમાં જીણવટભર્યું ભરતકામ કરવામાં આવ્યું હોય તે દેખાય રહ્યું છે.

Pic credit - Socialmedia

અનંત અંબાણી એ આ દરમિયાન પિંક કલરના કુર્તા સાથે ડિઝાઈનર કોટી પહેરી છે

Pic credit - Socialmedia

રાધિકા-અનંત સાથે દાદી કોકિલાબેન પણ જોવા મળી રહ્યા છે. જેમણે પણ પિંક અને ઓરેન્જ સાડી પહેરી છે.

Pic credit - Socialmedia