(Credit Image : instagram)

20   : November

આનંદીબેન પટેલનો જન્મ 21 નવેમ્બર 1941ના રોજ થયો છે

(Credit Image : instagram)

આનંદીબેન પટેલના પિતા જેઠાભાઈ શિક્ષક હતા

પિતા

(Credit Image : instagram)

આનંદીબેન પટેલને નવ ભાઈ-બહેન છે

ભાઈ-બહેન

(Credit Image : instagram)

આનંદીબેન પટેલે બેચલર ઓફ સાયન્સનો અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

આનંદીબેન પટેલ અમદાવાદની મોહિનીબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી કરી ચૂક્યા છે

નોકરી

(Credit Image : instagram)

આનંદીબેન પટેલ શાળાના આચાર્ય પણ રહી ચૂક્યા છે

આચાર્ય

(Credit Image : instagram)

આનંદીબેન મફતભાઈ પટેલ  રાજ્યપાલ તરીકે પણ સેવા આપી છે

રાજ્યપાલ

(Credit Image : instagram)

આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

પ્રથમ મુખ્યમંત્રી

(Credit Image : instagram)

આનંદીબેન પટેલને 2 બાળકો છે, એક દીકરો અને એક દીકરી

બાળકો

(Credit Image : instagram)

 22 મે 2014ના રોજ આનંદી પટેલે નરેન્દ્ર મોદી પછી ગુજરાતના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા

મુખ્યમંત્રી