(Credit Image : instagram)

08 : September

સૌથી વધુ કમાણી કરતી ભોજપુરી અભિનેત્રીનો પરિવાર જુઓ

આમ્રપાલી દુબેનો જન્મ 11 જાન્યુઆરી 1987ના રોજ થયો છે

આમ્રપાલી દુબે 

(Credit Image :  instagram)

હિન્દી ટેલિવિઝનની સાથે ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરે છે

ફિલ્મ

(Credit Image :  instagram)

આમ્રપાલી દુબેને ચાર ભોજપુરી ફિલ્મ પુરસ્કારો સહિત અનેક એવોડ મળ્યા છે

ભોજપુરી

(Credit Image :  instagram)

 આમ્રપાલી દુબેના પિતાનું નામ શૈલેષ દુબે છે

પિતા

(Credit Image :  instagram)

 આમ્રપાલી દુબેની માતાનું નામ ઉષા દુબે છે

માતા

(Credit Image :  instagram)

આમ્રપાલી દુબેનો જન્મ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં થયો હતો.

જન્મ

(Credit Image :  instagram)

 આમ્રપાલી દુબએ ભવન્સ કોલેજમાં શિક્ષણ પૂર્ણ કર્યું હતુ.

કોલેજ

(Credit Image :  instagram)

આમ્રપાલી દુબે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ છે

ઈન્સ્ટાગ્રામ

(Credit Image :  instagram)

આમ્રપાલી દુબે બિગ બોસમાં એન્ટ્રી લીધી છે

બિગ બોસ

(Credit Image :  instagram)