(Credit Image : instagram)

06  : November

 ભારતીય મહિલા ટીમના હેડ કોચના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

અમોલ અનિલ મજુમદારનો જન્મ 11 નવેમ્બર 1974ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

અમોલ મજુમદારના પિતાનું નામ અનિલ મજુમદાર છે

પિતા

(Credit Image : instagram)

અમોલ મજુમદારની પત્નીનું નામ  રૂહી મજુમદાર છે

પત્ની

(Credit Image : instagram)

અમોલ મજુમદાર એક દીકરી દેવીના મજુમદારના પિતા છે

દીકરી

(Credit Image : instagram)

અમોલ મજુમદારે બી પી એમ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

અમોલ મજુમદાર ભારતની અંડર-19 અને અંડર-23 ક્રિકેટ ટીમના બેટિંગ કોચ રહી ચૂક્યા છે

બેટિંગ કોચ

(Credit Image : instagram)

અમોલ મજુમદારે 1993માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

ડેબ્યુ

(Credit Image : instagram)

 IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે 3 સીઝન માટે બેટિંગ કોચ રહી ચૂક્યા છે

આઈપીએલ

(Credit Image : instagram)

અમોલ મજુમદારના કોચિંગ હેઠળ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ICC મહિલા ODI વર્લ્ડ કપ જીત્યો હતો

વર્લ્ડકપ