(Credit Image : instagram)

22 : October

અમિત શાહનો જન્મ એક ગુજરાતી હિન્દુ વાણિયા પરિવારમાં થયો છે

(Credit Image : instagram)

અમિતભાઈ અનિલચંદ્ર શાહનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

અમિત શાહના પિતા અનિલચંદ્ર શાહ માનસાના ઉદ્યોગપતિ હતા 

પિતા

(Credit Image : instagram)

અમિત શાહની માતાનું નામ કુંસુમબેન છે

પિતા

(Credit Image : instagram)

અમિત શાહે બાયોકેમિસ્ટ્રીમાં બેચલર ઓફ સાયન્સ (બી.એસસી.)ની ડિગ્રી મેળવી 

અભ્યાસ

(Credit Image : instagram)

અમિત શાહ અમદાવાદમાં સ્ટોક બ્રોકર અને સહકારી બેંકોમાં પણ કામ કરતા હતા

સ્ટોક બ્રોકર

(Credit Image : instagram)

અમિત શાહ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા હતા

આરએસએસ

(Credit Image : instagram)

અમિત શાહ પહેલી વાર 1982માં અમદાવાદ RSS સર્કલ દ્વારા નરેન્દ્ર મોદીને મળ્યા હતા

અમિત શાહ

(Credit Image : instagram)

 અમિત શાહની પત્નીનું નામ સોનલ શાહ છે

પત્ની

(Credit Image : instagram)

અમિત શાહના દીકરાનું નામ જય છે

દીકરો