(Credit Image : instagram)

26 : August 

સિંગર અમાલ મલિકે બિગ બોસ 19ના ઘરમાં પ્રવેશ કર્યો છે

(Credit Image : instagram)

અમાલ મલિક સંગીત દિગ્દર્શક ડબ્બુ મલિકનો દીકરો છે

અમાલ મલિક

(Credit Image : instagram)

અમાલ મલિકની માતાનું નામ જ્યોતિ મલિક છે

માતા

(Credit Image : instagram)

અમાલ મલિકનો જન્મ 16 જૂન 1990ના રોજ મુંબઈમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

અમાલ મલિકે જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો 

અભ્યાસ

(Credit Image : instagram)

અમાલ મલિકે મુંબઈની એન. એમ. કોલેજમાંથી બેચલર ઓફ કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું

કોલેજ

(Credit Image : instagram)

અમાલ મલિકનો નાનો ભાઈ અરમાન મલિક પણ એક જાણીતા સંગીતકાર છે 

ભાઈ

(Credit Image : instagram)

અમાલ મલિકે 8 વર્ષની ઉંમરે સંગીત શીખવાનું શરુ કર્યું હતુ

સંગીત

(Credit Image : instagram)

  અમાલ મલિકના કાકાનું નામ અનુ મલિક છે

કાકા

(Credit Image : instagram)

  અમાલ મલિક સિંગર અરમાન મલિકનો મોટો ભાઈ છે

ભાઈ