(Credit Image : instagram)

05 : September

આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ થયો છે

(Credit Image : instagram)

આલિયા ભટ્ટ બોલિવુડ અભિનેત્રી છે 

બોલિવુડ

(Credit Image : instagram)

આલિયા ભટ્ટના પિતા, ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટ છે

પિતા

(Credit Image : instagram)

 આલિયા ભટ્ટની માતા અભિનેત્રી સોની રાઝદાન છે

માતા

(Credit Image : instagram)

આલિયા ભટ્ટને એક મોટી બહેન શાહીન ભટ્ટ છે

બહેન

(Credit Image : instagram)

આલિયા ભટ્ટને બે સાવકા ભાઈ-બહેન, પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ છે

સાવકા ભાઈ બહેન

(Credit Image : instagram)

અભિનેતા ઇમરાન હાશ્મી અને દિગ્દર્શક મોહિત સુરી તેના પિતરાઈ ભાઈ-બહેન છે

પિતરાઈ ભાઈ

(Credit Image : instagram)

આલિયા ભટ્ટના પતિનું નામ રણબીર કપૂર છે

પતિ

(Credit Image : instagram)

આલિયા ભટ્ટ એક દીકરીની માતા છે

દીકરી

(Credit Image : instagram)

આલિયા ભટ્ટની સાસુનું નામ નીતુ કપૂર છે

સાસુ