(Credit Image : instagram)

22 : August 

અક્ષરાનો જન્મ 30 ઓગસ્ટ 1993ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો

(Credit Image : instagram)

અક્ષરા સિંહ એક ફિલ્મી પરિવારમાંથી આવે છે

પરિવાર

(Credit Image : instagram)

અક્ષરા સિંહના પિતાનું નામ બિપિન ઈન્દ્રજીત સિંહ (ભોજપુરી અભિનેતા) છે

પિતા

(Credit Image : instagram)

અક્ષરા સિંહની માતાનું નામ નીલિમા સિંહ (ભોજપુરી અભિનેત્રી) છે

માતા

(Credit Image : instagram)

અક્ષરા સિંહને એક ભાઈ કેશવ સિંહ છે

ભાઈ

(Credit Image : instagram)

અક્ષરા સિંહે 16 વર્ષની ઉંમરે કરિયરની શરુઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

અક્ષરા સિંહના માતાપિતા પણ ભોજપુરી સ્ટાર છે

ભોજપુરી સ્ટાર

(Credit Image : instagram)

અક્ષરા સિંહે 2010 માં રિલીઝ થયેલી ભોજપુરી ફિલ્મ 'સત્યમેવ જયતે' થી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો

ઈન્ડસ્ટ્રી

(Credit Image : instagram)

અક્ષરા સિંહભોજપુરી ફિલ્મોમાં ખૂબ એક્ટિવ છે

ભોજપુરી

(Credit Image : instagram)

અક્ષરા સિંહ 50થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

ફિલ્મો