(Credit Image : instagram)

30  : October

ઐશ્વર્યા રાયનો જન્મ 1 નવેમ્બર 1973ના રોજ મેંગલોરમાં થયો હતો

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ રાયનું  2017માં અવસાન થયું હતું

પિતા

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાયની માતા વૃંદા ગૃહિણી છે

માતા

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાયને એક મોટો ભાઈ આદિત્ય રાય છે

ભાઈ

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાયે આર્ય વિદ્યા મંદિર હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો

અભ્યાસ

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાયે ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC)માં 90 ટકા મેળવ્યા

 HSC

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાય અને  અભિષેક બચ્ચનની સગાઈ 14 જાન્યુઆરી 2007ના રોજ થઈ હતી

સગાઈ

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા

લગ્ન

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાય બચ્ચને 16 નવેમ્બર 2011ના રોજ એક દીકરીને જન્મ આપ્યો

દીકરી

(Credit Image : instagram)

ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરીનું નામ આરાધ્યા છે

આરાધ્યા