08 July 2024
દેશનું સૌથી સસ્તું શહેર ગુજરાતમાં આવેલું છે
Pic credit - Freepik
આખા ભારત દેશની વાત કરીએ તો તેમાં 7000થી વધારે શહેરો આવેલા છે.
ભારતના ઘણા શહેરો એવા છે જ્યાં રહેવાનું તો છોડો, ખાવાનું પણ નસીબ નથી થતું.
આનાથી વિપરીત, ભારતના અમુક શહેરો એવા છે કે જ્યાં વ્યક્તિ આરામથી રહી શકે છે
આવો જાણીએ કે ભારતનું સૌથી મોંઘુ શહેર ક્યું છે?
અમે વાત કરી રહ્યા છીએ મુંબઈ શહેરની, ત્યાં રહેવું એ દરેકના હિંમતની વાત નથી
ભારત દેશનું સૌથી સસ્તું શહેર ગુજરાત રાજ્યમાં આવેલું છે.
અમદાવાદ ભારત દેશનું સૌથી સસ્તું શહેર છે.
અમદાવાદનું જૂનું નામ કર્ણાવતી છે અને IT હબ તરીકે પણ જાણીતું છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
ચૂંટણી પછી આ શેર બની શકે છે રોકેટ, કરાવશે કમાણી, નોંધી લો નામ
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
Knowledge : કેટલા સમય પછી ચેક કરવું જોઈએ વજન? જાણો તેની સાથે જોડાયેલી વાતો
Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે ‘ઝેર’ સમાન
આ પણ વાંચો