24 august 2024

એસિડિટીની સમસ્યાથી તાત્કાલિક રાહત આપશે આ વસ્તુઓ

Pic credit - Socialmedia

ખાવા પીવામાં ફેરફાર કે ગડબડ થઈ જાય તો પેટ સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

Pic credit - Socialmedia

જેમાં મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન છે.  જેના કારણે પેટમાં અને છાતીમાં બળતરા થાય છે અને ઘણી વખત તેના કારણે ઉલટીઓ પણ થવા લાગે છે.

Pic credit - Socialmedia

મોટાભાગના લોકો એસીડીટી મટાડવા માટે દવા જ લેતા હોય છે પરંતુ ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓ ખાવાથી પણ એસીડીટીથી તુરંત રાહત મળે છે.

Pic credit - Socialmedia

સૌથી અસરદાર છે મમરાનો પાઉડર, એસિડિટી થાય ત્યારે આ પાઉડરને પાણીમાં નાખીને પી લો, તરત જ રાહત મળશે 

Pic credit - Socialmedia

એસીડીટી હોય તો કેળા ખાવાથી રાહત મળે છે. કેળા ફાઇબરનો સારો સ્ત્રોત છે તે એસીડીટીને મટાડે છે અને પેટની બળતરાને શાંત કરે છે. 

Pic credit - Socialmedia

છાતીમાં બળતરા થતી હોય તો ફુદીનાના પાન ચાવીને ખાવા જોઈએ. ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને પી શકાય છે. 

Pic credit - Socialmedia

એસીડીટી હોય તો છાસનું સેવન કરવું જોઈએ છાશ પીવાથી એસિડિટીથી રાહત મળે છે

Pic credit - Socialmedia

આદુ સ્વાદમાં તીખું લાગે છે પરંતુ તે એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી ગુણથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી એસિડિટીમાં ફાયદો થાય છે

Pic credit - Socialmedia