(Credit Image : instagram)

10  : October

ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન અભિષેક શર્માનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

અભિષેક શર્માનો જન્મ 4 સપ્ટેમ્બર 2000ના રોજ પંજાબમાં થયો છે

જન્મ

(Credit Image : instagram)

અભિષેક શર્માના પિતાનું નામ રાજકુમાર શર્મા છે

પિતા

(Credit Image : instagram)

અભિષેક શર્માની માતાનું નામ મંજુ શર્મા છે

માતા

(Credit Image : instagram)

અભિષેક શર્મા ત્રણ બહેનોમાં સૌથી નાનો છે

ભાઈ-બહેન

(Credit Image : instagram)

અભિષેક શર્માની બે મોટી બહેનો કોમલ અને સોનિયા છે

બહેન

(Credit Image : instagram)

અભિષેક શર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે

શિક્ષણ

(Credit Image : instagram)

રિપોર્ટ અનુસાર, અભિષેક શર્માની વર્ષ 2025માં કુલ સંપત્તિ 12 થી 15 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે

સંપત્તિ

(Credit Image : instagram)

અભિષેક શર્માએ 6 જુલાઈ, 2024ના રોજ ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક મળી

ડેબ્યુ

(Credit Image : instagram)

દિલ્હી કેપિટલ્સ તરફથી અભિષેક શર્માએ IPLમાં ડેબ્યૂ કર્યું હતુ

આઈપીએલ