(Credit Image : instagram)

28 : August 

બિગ બોસ સીઝન 19ના સ્પર્ધક અભિષેક બજાજનો આવો છે પરિવાર

(Credit Image : instagram)

અભિષેક બજાજનો જન્મ 24 ઓક્ટોબર1991ના રોજ નવી દિલ્હીમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

અભિષેક બજાજ એક ભારતીય અભિનેતા છે

અભિષેક બજાજ  

(Credit Image : instagram)

અભિષેક બજાજે 29 નવેમ્બર 2017ના રોજ આકાંક્ષા જિંદાલ સાથે લગ્ન કર્યા

અભિષેક બજાજ લગ્ન

(Credit Image : instagram)

અભિષેક બજાજની માતા અનિતા બજાજ છે

માતા-પિતા

(Credit Image : instagram)

અભિષેક બજાજની બહેનનું નામ એકતા બજાજ છે, જે લેક્ચરર છે

બહેન

(Credit Image : instagram)

અભિષેક બજાજ ટીવી અને ફિલ્મોની દુનિયામાં એક જાણીતું નામ છે

ફિલ્મો

(Credit Image : instagram)

અભિષેક બજાજે  2011 માં 'પરવરિશ  કુછ ખટ્ટી કુછ મીઠી' સીરિયલથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી

ટીવી સિરીયલ

(Credit Image : instagram)

અભિષેક બજાજ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે

બોલિવુડ ફિલ્મો

(Credit Image : instagram)

અભિષેક પોતાની ફિટનેસને લઈને પણ લોકોમાં ચર્ચામાં રહે છે

ફિટનેસ