(Credit Image : instagram)

26 : October

આયુષ શર્માનો જન્મ 26 ઓક્ટોબર 1990 રોજ થયો છે

(Credit Image : instagram)

આયુષ શર્મા એક ભારતીય અભિનેતા છે

આયુષ શર્મા  

(Credit Image : instagram)

આયુષ શર્માના પિતાનું નામ અનિલ શર્મા છે

પિતા

(Credit Image : instagram)

આયુષ શર્માની માતાનું નામ સુનિતા શર્મા છે

માતા

(Credit Image : instagram)

આયુષ શર્માને એક ભાઈ, આશ્રય શર્મા છે

ભાઈ

(Credit Image : instagram)

આયુષ શર્માએ સાળા સલમાન ખાનની પ્રોડક્શનફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

આયુષ શર્મા  કોંગ્રેસના વરિષ્ઠ નેતા પંડિત સુખરામના પૌત્ર છે

રાજકારણ

(Credit Image : instagram)

 આયુષ શર્માએ 18 નવેમ્બર 2014ના રોજ સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાન સાથે લગ્ન 

લગ્ન

(Credit Image : instagram)

 આયુષ શર્માને એક પુત્ર અને પુત્રી આયત છે

બાળકો

(Credit Image : instagram)

  આયુષ શર્માની પત્નીનું નામ અર્પિતા ખાન છે

પત્ની